વેબસાઈટ

ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાઆ જમાનામાં હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ હાય – ટેક બનતા જાય છે. આથી જ કરિયર ૧૦૮ પણ આપને જોઈતી કંઈપણ માહિતી ફક્ત એક કલીક જેટલી નજીક રાખશે. ઉપરાંત સારા શિક્ષકોને લેકચર – એસાઈમેન્ટ – એક્ઝામ પેપર પ્રોડકાસ્ટ વગેરેને પણ વેબસાઈટ પર અપલોડ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

ઉપરાંત વેબસાઈટ એ દરેક વિદ્યાર્થી – વાલી – શિક્ષકો અને સંસ્થાઓ માટે એકબીજાને કનેક્ટ કરી શકાય એવું સોશ્યલ – એજ્યુકેશનલ ઈન્ટરેકટીવ પ્લેટફોર્મ બની રહેશે. જ્યાં દરેક સંસ્થા વિશે પણ માહિતી તથા કોન્ટેક્ટ ડીટેઇલ મળી શકશે.