સેમિનાર સીરીઝ

મેગેઝીન કે ટેલિફોન હેલ્પલાઇન જેવા પરોક્ષ સંપર્ક પર જ ન ડીપેન્ડ કરતા કરિયર ૧૦૮ સીધા સ્કૂલના દરવાજે પહોંચીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળીરહેતે માટે સેમિનારનું આયોજન કરે છે.

વર્ષ દરમિયાન બને તેટલા વધારે સેમિનારનું આયોજન થઈ શકે એવા પ્રયત્નો કરવામાં આવે છે. સેમિનાર જેવાકે...

  • કોર્ષ/ કોલેજની પસંદગી કઈ રીતે કરવી ?
  • એજ્યુકેશન લોન અંગે માહિતી ?
  • વિદેશમાં કેરિયર અંગે માહિતી ?
  • કેરિયર ઇન મેનેજમેન્ટ / એન્જી/ ફાર્મસી વગેરે
  • બ્રેઈન ડેવલપમેન્ટ સેમિનાર
  • સોફ્ટસ્કીલસેમિનાર
  • ઈંગ્લીશ સ્પીકીગ વગેરે.....