સાયકોમેટ્રિક એનાલિસિસ ટેસ્ટ

કરિયર ૧૦૮ દ્વારા સાયન્ટીફીક રીતે ડીઝાઇન કરવામાં આવેલ સાયકોમેટ્રિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીનો શોખ જાણવામાં આવશે તેની રૂચી જાણવામાં આવશે તથા વિદ્યાર્થીનું સાયકોલોજીકલ એનાલિસિસ કરવામાં આવશે. આ એનાલિસિસના અંતે ૭ – ૧૦ પેઈજ નો રિપોર્ટ વિદ્યાર્થીને આપવામાં આવશે જેનાથી વિદ્યાર્થી પોતાની રૂચી અને સ્કીલ્સ વિષે વધારે સ્પષ્ટતા મેળવશે. આ એનાલિસિસ વિદ્યાર્થીને પોતાના સ્વભાવ અને સ્કીલ્સના આધારે શ્રેષ્ઠ કરિયર પસંદ કરવામાં ખુબ જ મદદ કરશે.