મોબાઇલ એપ

યંગસ્ટરહોય, ટીનેજર હોય કેસિનીયરસિટીઝન હોય દરેકને સ્માર્ટફોન યુઝ કરવાની ખુબ જ સારી આદત પડી ગઈ છે. અને એ માટે જ કરિયર ૧૦૮ આગળ જણાવેલ દરેક માહિતી તથા પ્લેટફોર્મ આપની આંગળીના ટેરવે લાવીને મુકશે જેથી આપ હરતા – ફરતા જયારે પણ થોડો પણ ટાઇમ મળે ત્યારે આપનો મોબાઇલ ઓપન કરી અને નોલેજ તથા ઇન્ફોર્મેશન મેળવી શકો છો.