મેગેઝીન

કરિયર ૧૦૮ દ્વારા કેરિયર – એજ્યુકેશનને લગતા દરેક આસ્પેકટને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. કોષને લગતી માહિતીથી લઈને એક્ઝામનીતૈયારી સુધી અને એ પછી જે તે ફિલ્ડમાં મળતી નોકરી અને ધંધાકીય તકો સુધીની દરેક માહિતી આવરી લેવામાં આવી છે.

ઉપરાંતઆફકતએક માહિતી માર્ગદર્શક મેગેઝીનના રહેતા એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે જ્યાં વિદ્યાર્થી પોતાના પ્રોજેક્ટસ માટે રિસોર્સ શોધી શકશે. તો વાલીઓ પોતાના પ્રશ્નોનુ સમાધાન મેળવી શકશે. વળી શિક્ષકો પોતાને વધુ કેમ ડેવલપ કરવા એ જાણી શકશે તો શૈક્ષણિક સંસ્થાઓ પોતાની સીસ્ટમને વધારે કેમ ઈમ્પ્રુવ કરવી એ જાણી શકશે.ટૂંકમાં, આ મેગેઝીન એ કોઈ જુનવાણી કેરિયર – એજ્યુકેશન માટે એક પ્લેટફોર્મ બની રહેશે.