ટેલીફોન/ મેસેજ/ Whatsapp હેલ્પલાઇન

કદાચ એવું બને કે વિદ્યાર્થી કે વાલીના મનમાં કોઈ એવી શંકા હોય જેનું સમાધાન કદાચ જે – તે માસના મેગેઝીનના અંકમાં ન હોય તો એ બાબતે નિરાશ થવાનીકે મુઝાવાની કોઈ જ જરૂર નથી.

વાલી/ વિદ્યાર્થી/ શિક્ષક કે પછી સંસ્થા કોઇપણ પોતાની દરેક શંકાનું સમાધાન કરિયર ૧૦૮ની ટેલીફોન હેલ્પલાઇન પર મેળવી શકશે. કોઇપણ પ્રશ્ન હોય જેવા કે....

 • ધોરણ ૧૦ પછી શું?
 • ધોરણ૧૨ પછી શું?
 • કોલેજ પછી શું?
 • કઈ લાઈન લેવી?
 • આર્ટસ ? કોમર્સ? સાયન્સ?
 • ક્યાકોર્ષમાં એડમિશન લેવું ?
 • કઈ કોલેજ / શાળામાં એડમિશન લેવું ?
 • વેલ્યુ એજ્યુકેશન ક્યાં મળશે ?
 • વોકેશનલ એજ્યુકેશન ક્યાં મળશે ?
 • પ્રોફેશનલ કોર્શીસ ?
 • મેડીકલ? એન્જીનીયરીંગ? ડિપ્લોમા?
 • વિદેશમાં અભ્યાસ ?

આવા અને આપના મનમાં ઉભા થતા બીજા ઘણા સવાલોના જવાબ આ હેલ્પલાઇન નંબર પરથી મળી જશે.

આ ટેલીફોન હેલ્પલાઇન નંબર છે ૭૩૮૩૩૩૭૫૯૬ જેના પર આપ કોલ / મેસેજ/ Whatsapp કરી શકો છો?