કેરિયર કાઉન્સીલીંગ

શૈક્ષણિક વર્ષની અંતમાં વિદ્યાર્થીએ નક્કી કરેલા ફિલ્ડમાં જવા માટે આવતી અડચણો સમજી અને તેને દુર કરવાના પ્રયાસો કરવામાં આવશે અને તે માટે વિદ્યાર્થી ને અમારા એક્સપર્ટ કાઉન્સેલિંગ પણ આપવામાં આવશે. વિદ્યાર્થી ને આગળ કોઈ કોર્સ કે કોલેજ સિલેક્ટ કરવામાં આવતી મુશ્કેલીનિવારવામાટેનું આ શ્રેષ્ઠ માધ્યમ બની રહેશે.