કરિયરએન્કર એનાલિસિસ

કારકિર્દી નીણાયકોપરિબળો(કરિયરએંકર) આપણીકઈ જરૂરિયાતો ઉચ્ચતમ પ્રાથમીકતા ધરાવે છે તે નક્કી કરે છે, ક્યાં – ક્યાં પરિબળો આપણા જીવનમાં એવાં છે, જે આપણે ખરેખર શું છીએ તે દર્શાવે છે. ઘણાં લોકો તેઓ માટે શું મહત્વનું છે તે બાબતે સ્પષ્ટ હોતાં નથી અને તેઓ સ્વયં માટે અનુચિત / અયોગ્ય કારકિર્દી પસંદ કરી લે છે, જે તેમને આગળ જતાં (ભવિષ્યમાં)કામગીરીમાં/ વ્યસ્ત જીવનમાં અસંતોષ પ્રદાન કરે છે.

કરિયર ૧૦૮ એક ટેસ્ટ લઇ વિદ્યાર્થીને ઉચિત કારકિર્દીની પસંદગી કરવા માટે પોતાના જીવનમાં નિર્ણાયક પરીબળો(કરિયર એંકર) કયાં ક્યાં છે એનું સંપુર્ણ એનાલિસિસ કરી કરિયર ચોઈસ કરવામાં ખુબ મદદ કરે છે.