અમને જાણો

સામાજિક ધોરણે વિદ્યાર્થીઓ ના ઉત્કર્ષ માટે ચાલતી, ૩૦,૦૦૦ થી વધુ વાચકો અને ૬,૦૦૦ વિદ્યાર્થીઓ નો સીધો સંપર્ક ધરાવતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી કરિયર-એજ્યુકેશન બ્રાન્ડ CAREER 108 વિષે વધુ જાણવા ની રૂચી ધરાવવા માટે આપનો આભાર.

Career Education CAREER 108 એ ISPSA Dreamz દ્વારા શરુ કરવા માં આવેલ ગુજરાત નું એક માત્ર એવું સોશ્યલ એન્ટરપ્રાઈઝ છે કે જે કરિયર એજયુકેશન પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. CAREER 108 દ્વારા હાલ માં ઉચ્ચ શિક્ષણ ને સૌરાષ્ટ્ર ના દરરેક ખૂણા સુધી લઇ જવાના પ્રયાસો થાય છે અને આ પ્રયાસ ના ભાગ રૂપે સૌરાષ્ટ્ર ના દરરેક વિદ્યાર્થી ને નિષ્પક્ષ અને પ્રમાણિક રીતે કેરિયર ગાઇડન્સ આપવા માં આવે છે. આ સિવાય CAREER 108 વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ ને અલગ અલગ પ્રકાર ની કારકિર્દી માર્ગદર્શન સેવાઓ પૂરી પાડી સૌરાષ્ટ્ર ના શિક્ષણ નું સ્તર ઊંચું લઇ જવાના પ્રયાસો કરે છે.

CAREER 108 એ ફક્ત એક ટેબ્લોઈડ મેગેઝીન જ ન રહી જતા ૮ અલગ અલગ માધ્યમો થી વિદ્યાર્થીઓ સુધી પહોચવાનો પ્રયન્ત કરે છે. આ માધ્યમો નીચે મુજબ છે...